Home About US MARKET DETAILS APMC Rules E-TENDER PHOTO GALLERY FEEDBACK Contact Us માસવાર વાર્ષિક ભાવ
Welcome to APMC, Dhanera
ધાનેરા ગંજબજાર એરંડા,રાયડો,જીરું,ઇસબગુલ,મગફળી,બાજરી,જેવી ખેતપેદાશોના ખરીદ-વેચાણ મારે ઉતર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. બજાર સમિતિની વેચાણ વ્યવસ્થા તથા સાહસિક વેપારીયોના સહકારને લીધે બજાર વિસ્તારના ખેડૂતો ઉપરાંત રાજસ્થાનના ખેડૂતો નિયંત્રિત જણાસીઓના વેચાણ અર્થ ધાનેરા માર્કેટયાર્ડ ની મુલાકાત લે છે. બજાર ધાનેરાનો ઉદેશ ખેતપેદાશોનું ઉત્પન્ન કરનારાઓના આર્થિક હિતોનું રક્ષણ કરી ઉત્પાદકો અને વેપારીઓને અધતન સવલતો ઉભી ક્લારાવવી અને વાપરનારાઓને પણ પોતાની જરૂરિયાત પ્રમાણે શુધ્ધ અને સારો માલ મળતો રહે તેવી વ્યવસ્થા કરાવવી અને નિભાવવાનો છે.ધી બોમ્બે અગ્રીક્લચર એકટ-૧૯૩૯ અન્વયે બજારે સમિતિ ધાનેરાની સથાપના સને ૧૯૫૯ મુંબઈ રાજ્યના વિકાસ ખાતાના જાહેરનામાં ક્રમાંક MSC (B.K) ૪/૨૧ તા. ૧૩/૬/૧૯૫૯ થી કરવામાં આવી. સદર ધારા નીચે તા.૧/૯/૧૯૬૦ થી માર્કેટ કમિટી ધાનેરાએ તેના નીયામનું કામકાજ શરુ કરેલ છે. હાલ ગુજરાત ખેત ઉત્પન્ન બજાર બજરધારા ૧૯૬૩ હેઠળ તેનું સંચાલન કરવામાં આવે છે...

Latest News

1/6/2016 2:30:53 PM

Praesent vestibulum aenean nonummy hendrerit mauris

1/6/2016 2:31:23 PM

Praesent vestibulum aenean nonummy hendrerit mauris

More

Chairman Message

આપશ્રી સમક્ષ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ,ધાનેરાનો ૫૪મો દ્વી વાર્ષિક અહેવાલ રજુ કરતા હર્ષની લાગણી અનુભવું છું. સમિતિ ધાનેરાએ અડધી સદીની લાંબી વિકાસયાત્રા ની સફર કરી છે.બજાર સમિતિની સ્થાપના ૧૯૬૦ ની સાલ માં કરવામાં આવેલ.માર્કેટયાર્ડ ના વિકાસમાં પૂર્વ ચેરમેન શ્રીઓ તથા સદસ્યશ્રીઓ તેમજ સહકારી આગેવાનો અને કાર્યકરો બજાર સમિતિની વિકાસયાત્રા માં ભાગીદારો છે.વર્તમાન કમિટીએ તા.૨૫/૫/૨૦૧૧ થી ચાર્જ સંભાળેલ છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સતત વિકાસના નવા શિખરો સર કરી ઉત્તર ગુજરાત ના પ્રતિષ્ઠાત યાર્ડ માં નામના મેળવેલ છે...

More

Market Price

More

APMC Location

wordpress themes

APMC Contact

The Agricultural Produce Market Committee,
Sardar Patel Market Yard,
Dhanera - 385310,
Dist. Banashkantha, Gujarat, INDIA

Phone :- 02748 222433/222038
Email :- ampcdhanera@gmail.com
Website :- www.ampcdhanera.com

Social Media
Copyright © apmcdhanera.org | Designed & Developed By :: Sunshine Web Solutions